-:અબોલા:-
રિસાયેલી ગુંજનને મનાવવા પરિવાર સામે વિરાજે "sorry" લખેલી કેક રાખી દીધી .ગુંજનની પાંપણ ઝુકી ગઈ અને હોઠ પર હાસ્ય રેલાઈ ગયું.જાણે સહુનાં અબોલાને વાચા મળી ગઈ.

                  - ડૉ. સરિતા (માનસ)

Gujarati Microfiction by Dr.Sarita : 111572592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now