હે પ્રભુ !
જીવનમાં એવાં કોયડા ન આપ કે
જેના ઉકેલ મને સહજ મળે
કોયડા તું મને એવા જ આપ કે
જેમાં મને જરૂર તારી જ પડે !
- કર્જદિલ

Gujarati Good Evening by Kasam Se : 111573580

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now