આ રોજનો દારુડીયા તેમજ જુગારી પતિનો અસહ્ય ત્રાસ વેઠતી પત્ની આજે વિધવા થઈ,

લોકો કહે બિચારી પર વિધાતાએ દુઃખોનું વાદળ વરસાવ્યું,
વિધાતાએ વરસાવે લા એ દુઃખોના વાદળમાં વિધવાના કેટલાય દુઃખો ધોવાઇ રહ્યા હતા.

-Parmar Mayur

Gujarati Microfiction by Parmar Mayur : 111573745

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now