સાવધાનીએ, જીવનમંત્ર નહી, જીવનનો ભાગ છે.
જેટલી જાણકારી વધારશો, એટલી સાવધાની ઓછી થતી જશે.
સાંભળવાની અને જોવાની આદત,
જાણકારીમાં વધારો કરે છે.
#સાવધાની

Gujarati Thought by Shailesh Joshi : 111574583
Varsha Shah 6 years ago

પણ હવેની જાણકારીઓનો મારો ગૂંચવી નાખે છે. 😚

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now