પાંપણ કહો કે પલકારા,,,
હૈયું કહો કે પછી ધબકારા !
અનંત સુધી સાથે, હું અને તું ....
ક્ષિતિજ કહો કે કહો કિનારા ! *શુભ રાત*

Gujarati Good Night by Parmar Narvirsinh : 111579082

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now