#ચળકદાર
રે! જીંદગી તારું તથ્ય તો જો,
ચળકવા માટે ઘસાવું પડે છે.
ને લોકો આજે બીજાને ઘસી
પોતે ચળકતા બને છે.
કાશ, ચળકતા ચહેરા પાછળ,
ચળકતું મન પણ હોય.

𝓟𝓾𝓷𝓲𝓽𝓪

Gujarati Thought by Punita : 111580594

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now