તેનો ઘા તળિયે હતો ,એટલે જ તો હું તૂટી ગયો...
આ ઇમારત લાગણીઓની હતી અને પાયો જ ફૂટી ગયો...

ઉગતા સુરજને પૂજતા,સ્વાર્થ ને પોષતા સ્વભાવને તારાં,
જરા સમઝુ એ પહેલાં તો દિવનગીનો દીશજ ડૂબી ગયો...

#તળિયું

Gujarati Thought by निर्दोश : 111581395

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now