#તળિયું
પ્રેમ તારો અકબંધ રહ્યો, દિલનાં તળિયાં સુધી.
આમ, છીછરા પાણીમાં પગ ના પલાળીશ.
કયારેક દિલનાં તળિયાં સુધી આવો તો ખરાં,
દરેક છીપમાં મોતી મુકાયાં છે તારી યાદનાં.
𝓟𝓾𝓷𝓲𝓽𝓪.

Gujarati Thought by Punita : 111581452

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now