અહીં એક પિતાના પગ ના તળિયા ઘસાઈ ગયા છે સંતાન ની દરેક

ઈચ્છા પૂર્ણ કરવામાં અને હવે એમના પગ કામ નથી કરતા

ત્યાં સંતાન કહે છે..બાપાની ની ઉંમર થઈ ગઈ છે...!!



#તળિયું

✍️Urmi chauhan✍️

Gujarati Thought by Urmi Chauhan : 111581580

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now