લખ્યા લેખ વિધાતા એ , અને જાણ્યા એ જ્યોતિષ એ...

કહેવાયું એવું કે થાશે તારું ધાર્યું,
પણ ધાર્યું તો એ ધણી નું થવું રહ્યું...

થયો બદનામ એ એક વાત પર, પણ એને ક્યાં ખબર છે,
પાછલાં પાના પર શું ચિતરાયું છે..

#જ્યોતિષ

-દિવ્ય ત્રિવેદી

Gujarati Microfiction by Divy : 111582145

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now