ચાલ આજે આપણે અક્ષરોને વહેચી લઈએ,
એક અક્ષર તુ કર પસંદ,
એક અક્ષર હું કરું પસંદ,
છેલ્લા અક્ષર પછી ફક્ત ખામોશી બચશે,
એના પર ના તારો હક રહેશે ના મારો,
પણ આપણે બન્ને એમા સાથે હશુ,
અને ત્યારે આપણી વાતો શબ્દો થી આઝાદ થઈ જશે.

-Sunil Gohil

Gujarati Romance by Sunil Gohil : 111582552

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now