જિંદગીમાં ત્રણ નિયમ યાદ રાખો:

1. જેને પ્રેમ કરો છો, એની સાથે અણબનાવ થાય તો, તુરંત માફી માંગી લો.

2. એ વ્યક્તિને ક્યારેય ન છોડો, જેને તમે પ્રેમ કરો છો.

3. એ વ્યક્તિ થી ક્યારેય કંઈ ના છુપાવો, જે તમારી ઉપર અતુટ વિશ્વાસ કરે છે.

💕ચાહત💕

#માફી

Gujarati Thought by Neha : 111583655

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now