#માફી
વીતી ગયેલી ક્ષણો ને યાદ કરી લઉં.
આજે હું તને તારી યાદમાં મળી લઉં.
ફરી એકવાર હું તારી ભૂલ માફ લઉં.
પણ તારી એકની એક ભૂલ,
કેવી કરી માફ કરી લઉં?

Gujarati Thought by Punita : 111583780

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now