માફી
સાચા હોઈએ છતા, સામેનું વ્યક્તી વારંવાર ભુલ કાઢતુ હોય તો
વારંવાર માફી માગવાને બદલે
એ વ્યક્તિની કામ અને ભૂલની વ્યાખ્યા કે ગણિત સમજી જે તે કામ એ પ્રમાણે કરવું
ફરી ભુલ નહીં થાય

#માફી

Gujarati Thought by Shailesh Joshi : 111583855

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now