અંધકારથી ઉજાસ તરફ ડગલાં માંડે એ જીવન
ઉજાશથી અંધકાર ભણી ધકેલાય એ મૃત્યુ
meghu

Gujarati Thought by Meghna Sanghvi : 111583900
Rudrarajsinh 6 years ago

કેટલીકવાર, જીવતા પણ ઉજાસ થી અંધકાર તરફ જીવન જતુ હોય છે... તેમથી ઉગારી જાતે મહેનત કરીને ઉજાસ તરફ લઈ જવું એજ જીવન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now