થોડું હસીને વાળી દો,
થોડું રડીને બાળી દો.

મુશ્કેલીઓ આવે અહીં,
થોડું સમય પર ટાળી દો.

-Khushbu patel

Gujarati Whatsapp-Status by Khushbu patel : 111586153

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now