તુ કરુણાનો સાગર અમાપ
શું થયો હવે સૂકો ખારોપાટ ?
માનુ કરમફળ પણ હશે કોઇ ,
પણ આવુ ફળ પણ કેમ હોય !
ના ના હોઈ શકે એવા પાપ કોઇ ?
હજી જાગશે નહિ તારી કરુણા ,
તો તાંડવ કરશે અંહી નગ્નતા !!

#કરુણા

Gujarati Thought by Alpa Maniar : 111586359

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now