’માં’ જેને #કરુણાની મુર્તિ ગણવામાં આવે છે,

પરંતુ તે જ માં જ્યારે દીકરી જન્મ ને અભિશાપ

ગણે અથવા પતિ કે પરિવારના દબાણને તાબે થઈ

ગર્ભપાત કરાવે ત્યારે #કરુણા શબ્દ પરથી તો વિશ્વાસ

જ ઊતરી જાય છે........


#કરુણા

Gujarati Thought by Raval : 111586659
Raval 6 years ago

નિરાશામાં આશાનું કિરણ બનીને આવતુ ઈશ્વરનું વરદાન આત્મવિશ્વાસની પુર્તિ કરે આજ કરતા આવતીકાલ હંમેશા સારી ન હોય પરંતુ અનુભવ ના વધારાથી તેને જીરવવી સહેલી તો બની જ જાય છે.

Alpa Maniar 6 years ago

મજબૂરી ની વ્યથા કોઇ શું જાણે ઘૂંટડે પીધા વખ કોઇ શું જાણે સ્ત્રી જીવન દોહ્યલું ,જીવ્યુ હોય તેજ જાણે ભર વસંતે પાનખર હોય, ત્યા કળી શું ખીલે?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now