Free Gujarati Thought Quotes by હરિ... | 111587234

#અહિંસા

જે ગાંધીજીએ આઝાદી અપવવાં અહિંસાનો માર્ગ અપનાવ્યો,
એમના ફોટાથી ખિસ્સા ભરવા આજકાલ લોકો હિંસા કરતા પણ અચકાતા નથી.


©હરિતા ભટ્ટ

shekhar kharadi Idriya 2 years ago

सत्य वचन..

Shefali 2 years ago

એકદમ સાચું હરી 👌🏼👌🏼👌🏼

Kalpesh Patel 2 years ago

અહિંસા થી આઝાદી મળી હોત તો કેટલાય ભગતસિંહ જેવા વીર એના ઘરવાળા એ નો ગુમાવ્યા હોત

Kamlesh 2 years ago

સનાતન સત્ય હરિ...

View More   Gujarati Thought | Gujarati Stories