એની હંસી કાંઈક જાદું કરી ગઈ
મહેક એની મને બેકાબૂ કરી ગઈ

થાકેલી આંખો એની બોલે ઘણું
પણ આજે હોંઠથી ચુપ રહી
મને પાગલ કરી ગઈ

-sunhaRIYA

Gujarati Blog by sunhaRIYA : 111587581
मनिष कुमार मित्र" 6 years ago

ખુબ રદયસ્પર્સી સુંદર ધન્યવાદ 🙏

sunhaRIYA 6 years ago

Ji shukRIYA 😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now