કોઈના ચહિતા થવામાં કદાચ આપણે ખુદનું જ અસ્તિત્વ ભૂલી જતા હોઈએ છીએ, કદાચ ભવિષ્યમાં એ હાથનો સાથ નહીં હોય પરંતુ હંમેશા ખુદ માટે વાવેલું જ જીવનમાં કામ આવશે. એ વાતને ભૂલવી ન જોઈએ.

-Nupur soni

Gujarati Thought by Nupur soni : 111590204

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now