Shailesh Joshi લિખિત વાર્તા "કદર - હાથ નાં કર્યા હૈયે વાગ્યા" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19887760/kadar-hath-na-karya-haiye-vagya
પાછા આપ
હે પ્રભુ
ઘર, પરીવાર ને મિત્રોનાં એ જુના સબંધો,
મારે માટે એક, એજ તો મૂડી હતી
ને આખી જીંદગી હું કરતો રહ્યો,
નોકરી-નોકરી ધંધો-ધંધો
ઢળતી ઉંમર થઈ છે મારી,
ને વાળ મારા બહુ ખરવા લાગ્યા
મોડર્ન અને ટેકનોલોજી ના આ જમાનાના
સબંધો મને બહુ વરવા લાગ્યા
બહુ વિચાર્યું હવે સમજાયું
આતો હાથના કર્યા હૈયે વાગ્યા.