અર્ધ સફરે છોડી ચાલ્યા જાય છે એ લોકો,
જેમની આપણને ખરેખર ટેવ પડી ગઈ હોય છે,
અને પછી થાય છે કે હવે નહિ રહેવાય તેમના વિના,
એક સમય પછી જીવતા જ્યાં શીખીએ છીએ તેમના વગર,
ત્યાં આવે અચાનક પાછા ફરી અને પાડી જાય લત તેમની કોઈ નશાની જેમ!

-Maitri Barbhaiya

Gujarati Thought by Maitri Barbhaiya : 111591403

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now