ખેલૈયા ઝુમશે નહિ,માં ના ગરબે,
યૌવન નો થનગનાટ શાંત રહેશે આ વરસે,
માં અંબે ઝટ હટાવો કોરોના,
નહીતો શેરીઓ પણ સુની થઈ જશે તારા આ પર્વ મા.

-Ashish Kunjadia

Gujarati Religious by Ashish Kunjadia : 111593384

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now