તને એવું શું વિશેષ આપું ,
જેટલો વિશેષ તું છે ,
પછી થયું તને હું જ આપું
ઝેલ્યા કરજે આખી જિંદગી !

-Aanal Goswami Varma

Gujarati Quotes by CA Aanal Goswami Varma : 111593478

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now