છોકરા ના પપ્પા એ પુછ્યું,
શું કરે છે તમારી છોકરી?

છોકરીનાં બાપા : નિવૃત્ત એક્ટ્રેસ છે *ટિકટોક* માં કામ કરતી હતી
અને તમારો છોકરો શું કરે છે?

છોકરા નાં બાપા : નિવૃત્ત ફોજી છે *પબ્જી* માં ફોજી હતો.😂😂😂

-SMChauhan

Gujarati Jokes by SMChauhan : 111594048

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now