સરળ નથી હોતી હદયની શૈલી
સાચા સંબંધને જ એ સમજાય છે
ભલે બહુ બુધ્ધિશાળી હોવ તમે,
આત્મીયતા વગર કયાં એ કળાય છે?

પદ્માક્ષી(પ્રાંજલ)

-Padmaxi Patel

Gujarati Thought by Padmaxi : 111595660
હરિ... 6 years ago

Jordar...👌👌

jagruti rathod 6 years ago

જય શ્રી કૃષ્ણ બેનાં

Padmaxi 6 years ago

Thanks પ્રભુ

પ્રભુ 6 years ago

Wha badiya... પ્રાંજલ..✍️👌💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now