_*પ્રેમ શું છે....??*_

_*અડ્યા વગર સ્પર્શ,*_

_*શબ્દ વગર વર્ણન,*_

_*આપમેળે થતી લાગણી,*_

_*મિલન માટે ઇન્તજાર,*_

_*મધદરિયે પણ પ્યાસ,*_

_*પાનખરમાં વસંતની યાદ..*_

_*અંતે...*_

_*આ વાંચતાં જેની યાદ આવી જાય તે પણ તો પ્રેમ જ ને....!!*_

❤🧡🤎

Gujarati Blog by Parmar Vanrajsinh : 111596677

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now