આજે એક ચાંદ બીજા ચાંદ પાસે પોતાના ચાંદ ની લાંબી ઉંમરની દુવા માંગે છે,
અમારા જીવનમાં રહે શીતળતા તારા જેવી ઓ ચંદ્ર એજ હદયથી અરજ કરે છે,
હે ચંદ્ર તું ભલે રહ્યો હજારો ગાઉં દુર પણ ચાંદની થી હંમેશા જોડાયેલો રહે છે,
હે ચોથ નાં ચંદ્ર તારા દર્શન સાથે ઘરની લક્ષ્મી સુખી જીવન ની કામના કરે છે.
કડવા ચોથ નાં પાવન પર્વ ની સર્વને શુભેચ્છા
-Parmar Mayur