સુરતી પટેલની પટલાણી છું.
ગુજરાતી સાહિત્યના શબ્દોની વાણી છું.
ગાયત્રી પટેલના નામની કહાની છું.
લોક પરલોકના વાયદાથી અજાણી છું.
પરંતુ મારા માધવની રાણી છું.
-Gayatri Patel07

Gujarati Story by Gayatri Patel : 111604566

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now