મનવા તું કેમ રે મારી વાત ન માને આજે,
તે કસમ ખાધી છે રિસાવાની આજે ???

મનવા, તું ને હું દોસ્ત, ન ભારી પડીએ પરસ્પર,
હળીમળીને સાથે કરીએ, વિચારોની આપલે.

""અમી""

-અમી

Gujarati Song by અમી : 111605415
અમી 6 years ago

હા, દોસ્ત નો રિસ્તો ખૂબસૂરત હોય એટલે દોસ્તી જ રાખવાની બધા સાથે, તો મઝા જ મઝા

Raj Soni 6 years ago

રિસામણા..મનામણાં નો નથી એ માણસ એ માણસ થી તો ખુદ રિસાયા છે માણસ. એક મન,હજારો વિચાર ક્યાં ભટકે માણસ એક દિલ એક જ છબી વારંવાર ત્યાં અટકે માણસ. ખૂબ ખૂબ સુંદર મન ને દોસ્ત સાથી સખા માની ને રહેવું પડે નહિતર એ બહુ ભારી પડે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now