હર સમસ્યા હું એક હાથે ઊકેલી લઈશ;
જો તું મારો બીજો હાથ પકડી રાખે તો!

અસ્તિત્વ તારું કે મારું નથી કંઈ જુદું;
આપણે એક હોવાની વાત ને જકડી રાખે તો!

જુદો છું તારાથી એવો અણસાર નહીં આપું તને;
જો તું મારી યાદની એકાદ હેડકી રાખે તો.

Gujarati Poem by TRUSHAR : 111606886

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now