Gujarati Quote in Good Morning by Heerkuvarba

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઈશ્વર પર વિશ્વાસ મૂકી તું ડરે છે શાને ?
હર ક્ષણમાં જીવવાનું છોડી તું ક્ષણે ક્ષણે મરે છે શાને ?
મજધારમાં પોહચી પછી તું ડગે છે શાને ?
કેવટ થઈ કિનારે હરી છે ' હીર ' તો પછી દૂર ભાગે છે શાને ?

- જાનકિબા ડાભી ( હિરકુવરબા )

Gujarati Good Morning by Heerkuvarba : 111614089
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now