Free Gujarati Blog Quotes by Abhijit A Kher | 111618852

#કોરોના_કુદરત_નુ_સિગ્નલ
#સંત_જીવન #દેશવ્યાપી_રોગ

આપણે બધા જાણીએ છીએ કે જીવન ન્યાયી નથી, પરંતુ #કોરોના એટલું તો શીખવ્યું કે ઉડાઉ જીવનશૈલી કરતાં જીવન સાદગીમાં સારું અને પૂરતું છે જીવન જીવવા માટે; વધુ મા એટલું તો સમજી શકાય કે પ્રકૃતિની ના ખોળા માં હજી પણ બીજા ઘણા બધા આશ્ચર્ય ચૂપાયેલા છે....

#Corona_A_Nature_Alarm
#Saint_life #Pandemic

We all know that life is not fair, but #corona has taught us that life is better and simple enough to live life than extravagant lifestyle; Moreover, it can be understood that there are still many other wonders hidden in the depths of nature ....

View More   Gujarati Blog | Gujarati Stories