તું કહે તો ....


લખેલું ભૂસી નાખું નહિતર ભૂસેલું લખી નાખું...પણ જ્યાં કોતરાઈ ગયા છે શબ્દો પ્રેમ ના

એને હવે તારા શબ્દો થી કેમ કરતા વીંધી નાખું........!!!

Gujarati Microfiction by Beenita Kantharia : 111624959

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now