Free Gujarati Jokes Quotes by Harsh Pateliya | 111625699

હમેરે ત્યાં તો વિચિત્ર વાતાવરણ હો ગયા હૈ.
સાવરમે પવન ટાઢા વાતા હૈ,
દિવસમે બફારા લગતા હૈ.
સાંજ કો ઠંડક લગતા હૈ,
વળી મોડી રાત કો વાતાવરણ અળવીતરા હોતા હૈ.
ચાદર ઓઢતે હૈ તો ટાઢ વાતા હૈ.
ધાબળા ઓઢતે હૈ તો શરીર પરસેવેસે રેબઝેબ હોતા હૈ.
પંખા બંધ કરતે હે મચ્ચરા કરડતા હૈ,
રાત કો વરસાદઆતા હૈ. 😂😆

View More   Gujarati Jokes | Gujarati Stories