મેળવી લીધું જ્ઞાન વેદ અને પુરાણો નું, કરી લીધું બ્રહ્મજ્ઞાન કે સત્ય શું છે, પરમઆત્મ પરમેશ્વર અને અજર અમર આપણે જીવ આત્મા , પણ ભટક્યા કરવાનું કરોડો યોની અને ૮૪ ભવના ફેરા , એકલા આવ્યા એકલા જવાના, ઈશ્વર તો બધાયનો છે, તમારૂ પોતાનું વ્યક્તિગત કોણ?? જયારે શવ્યં ઈશ્વર પણ અધુરો છે સાથી વીના તો આપણે કેમ ન હોય કોઈ ભવ ભવનું સાથી કે સંગાથી, જયારે ભટકવાનું છે યુગો યૂગાતરો સુધી સપ્ત લોકો મા અહીથી અહી..
-hemant pandya