Free Gujarati Good Evening Quotes by Nirmal ahir | 111634434

હમણાં પવન આવશે...

ની આશામાં...

કેટલાંયે પતંગો
ઉડ્યા વગરનાં પડી રહ્યાં છે...

આ...

મનની અગાશી પર.

read more

View More   Gujarati Good Evening | Gujarati Stories