એક -મેકનાં દિલને બાંધે
પ્રીતની ડોર

મનની લાગણી સંબોધે
હેતની ટકોર

વાંસળી વગાડી રાધાને શોધે
મુરલી મનોહર

Gujarati Poem by Parul : 111638150

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now