મૃત્યુ ને મળી ને અડી ને સ્પર્શી ને..

નજીક ની મુલાકાત કરી લીધી છે..

સમજ્યાં નથી કદાચ તમે, પડછાયો નઈ...

એ મૃત્યુ છે જે પાછળ ફરી રહી છે..

સમય તમારો ફક્ત એને ખબર છે..

ડર બસ એના એહસાસ થી કેમ થાય છે..

માણસ બની મુક્ત થવા શરીર જન્મ્યું છે..

બાંધી ને રાખ્યું છે તમે ફક્ત અંધકાર ના પ્રકાશ થી..


ડર છોડી દો એને નજીક બેસાડી મળી લો..

જવાબ કેમ જોઈએ હું સત્ય છું મારી પર હવે છોડી દો..

-Nish

Gujarati Whatsapp-Status by Nish : 111638416

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now