હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નાથી...
જેટલું પણ જીવીશ ...મારા સ્વમાન સાથે જીવીશ.
આમ તો દુનિયા ની નજર મા ઘણો સક્ષમ છું
પણ આ બે મહાસાગર નું ઋણ ચૂકવવા અસક્ષમ છું...
એક
પિતા ના પરસેવાનું,
ને બીજું
માતા ની મમતાનું..!!
આજે જે કંઈ પણ છું એ માતા પિતા ના આશીર્વાદ થી શક્ય બન્યું છે.
ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ