Shailesh Joshi લિખિત નવલકથા "પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/25002/priy-raj-by-shailesh-joshi
" ઊપરવાળાએ જેની સાથે બ્લડ રીલેસનથી જોડ્યા છે, તેની સાથે, તેમજ જેની સાથે આપણે લાંબા, મજબૂત અને લાગણીભર્યો સબંધ બાંધવા માંગતા હોઈએ,
તો
ભૂલથી પણ
આપણા વિશે, આપણા સપનાઓ વિશેની એક પણ, વાત તેનાથી ન છુપાવવી.
અને ખાસ,
તે વ્યક્તિના વિચારો, સપનાઓને પ્રાધાન્ય આપવું.
કઠીન છે, પરંતુ આના સીવાય બીજો કોઈજ રસ્તો નથી "
મારી લખેલ નવી નવલકથા
પ્રિય રાજ
●●●●●
આજ વાતને ઉજાગર કરતી રાજ અને પ્રિયા ની પ્રેમ ભરી વાર્તા છે.
મિત્રો, આ વાર્તાના 3 ભાગ પબ્લીશ થઈ ગયા છે.
ભાગ 5 થી ઈંતેજારી વધારે તે પ્રકારેથી વાર્તા આગળ વધે છે, તો એ પહેલા આ ભાગ વાંચી લેવા મારી તમામ વાચકોને વિનંતી.