Free Gujarati Good Morning Quotes by Ammy Dave | 111648190

યાદો સાથે જીવું છુ યાદો ને વાગોડું છુ!
બાળપણ ને યાદ કરીને આજે રડું છુ !
આજે સમજાય છે એકલો છુ દુનિયા માં !
તમારા પહેલા તમારા પછી કોઈ નથી !

#AmmyDave #loveyoudad #lovefordad #father #respect #always #loveyou #missyou #throwback #olddays #positiveenergy #positivity #positivevibes #gujjuamdavadi #gujjushayri #gujju_shayari #shayarilove #shayariquotes #shayarilover #shayar #shayari143 #shayari #motivation #motivationalquotes #motivational #motivated

View More   Gujarati Good Morning | Gujarati Stories