ગમે છે મને આ એકાંત...
તારી યાદો મારી સાથે હોય છે....
ગમે છે મને આ એકાંત....
ત્યારે ફક્ત તારા વિચારો હોય છે....
ગમે છે મને આ એકાંત.....
ત્યારે હું તારા પ્રેમ ને જીવી લેવ છું....
ગમે છે મને આ એકાંત.....
ત્યારે હું તારો એહસાસ કરું છું....
ગમે છે મને આ એકાંત...
જે મને તારી નફરત યાદ અપાવે છે....
ગમે છે મને આ એકાંત......
મને તારા ની હોવા નું યાદ અપાવે છે....
ગમે છે મને આ એકાંત.....
જે મને એકલા રેહવાનું શીખવાડે...
ગમે છે મને આ એકાંત.....
મતલબી થી દુર રાખે છે......
Pooja.n.parekh