ક્રોધ એટલે સુ. ????
ક્રોધ એ આપણી નબળાઈ છે. લોકો એને આપણી જબરાઈ માને છે.
ક્રોધ કરનાર કરતા જે ક્રોધ નથી કરતા એનુ માન વધુ હોય છે..
ઘણી વાર આપણ ને જે ગમે એ ના થાય તો આપણ ને ગુસ્સો આવી જાય છે.
કોઈ વાર આપણે સાચા હોવા છતાં આપણ ને કોઈ ખોટા સાબિત કરે ત્યારે ઘણો ગુસ્સો આવે છે..
જ્યાં જ્યાં આપણું અપમાન થાય ત્યાં ક્રોધ આવે છે..
આપના માન સન્માન ને જાળવી રાખવા પણ આપણ ને ક્રોધ આવે છે..
પણ ઘણી વાર એવું પણ બને છે કે આપણા થી મોટા કઈ આપણા સારા માટે બોલતા હોય તો ત્યારે આપણા અંદર રહેલ અહંકાર ને લીધે આપણે ક્રોધ આવે છે..
અત્યારે તો નિશાળ માં તો ગુરુ કઈ કે તો પણ ક્રોધ આવે છે પણ...
આ છે કોણ ક્રોધ અને એને કાબુ મા કઈ રીતે લાવી શકાય ..એ જાણવું ખૂબજ જરૂરી છે.. દોસ્તો ,જ્યારે પણ આપણ ને ક્રોધ આવે ત્યારે યાદ રાખો કે તમને ક્રોધ સેના લીધે આવે છે...એને દૂર કરવા માટે તમારે સુ કરવું જોઈએ..
દરેક ક્રોધ ની નોંધ લો..
જો કોઈ ના તમે ગુસ્સે થયા હોય તો ત્યાં જઈ ને માફી માંગી લો એના થી તમારું મન હલકુ થશે અને તમને શાંતિ નો અનુભવ થશે..જો કોઈ આપના સારા માટે ગુસ્સે થતા હોય તો તેમનો આભાર માનવો જોયે ના કે ગુસ્સે થાવું..
-Mani