મહા મોંધી મળી નિર્મળ કાયા,
ભાવે પ્રિતે મુરખે હરિ ગુણ ન ગાયા.
દાસ ખીમો કે ન છોડી મોહ મમતાની છાયા,
આડંબરે અવસર ફોગટમા વિતાયા.
.... .....સતનામ તુહિનામ..... ....

Gujarati Religious by બાબા સત્સંગી : 111652045

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now