Shailesh Joshi લિખિત નવલકથા "પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/25002/priy-raj-by-shailesh-joshi
● સ્વભાવિક છે,
જીવન હોય કે વ્હીકલ.
સ્પીડ પકડે એટલે, સૌથી વધારે ધ્યાન આગળજ રહેવાનું.
વ્હીકલમાં વાંધો નથી આવતો, જીવનમાં મોટો વાંધો એ આવે છે કે,
આવા વખતે, આજુબાજુ કે પાછળ વધારે નહીં જોતાં, લોકો મહેણાં મારતા થઈ જાય છે કે,
જવાદેને બહુ મોટો માણસ થઈ ગયો છે.