વાવ્યા છે જો, બાવળો કેવાં,
જો તાજ કાંટા , લણી લો ને.

વિસ્તાર છે, વાસના પૂડો,
ડંખો જરા દિલ , કળી લો ને.

-મોહનભાઈ આનંદ

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111653091

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now