આશરો છે પ્રભુ એક તમારો,
નામ જપુ લઈ હાથ માં એકતારો...
હાલતી ડોલતી નૈયા નો તુજ સહારો...
હેમ ખેમ પૂરો પાડજે અા મારો જનમારો...
ભાન ભૂલેલો હું છું માનવી મતવારો...
હાથ પકડજે, તારા વિના હું છું નોધારો...

Gujarati Blog by Sejal Raval : 111655520

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now