સ્વપ્નમાં મળવું અને હકીકતમાં મળવું કેટલું અંતર છે ને ?
સપનામાં વાતો જાણે ખૂટે જ નહીં..... Bindu 🌺
જ્યારે વાસ્તવમાં વાત શરુ જ નથી થતી
સ્વપ્નમાં હૈયું હરખાય જ્યારે વાસ્તવમાં પાંપણ જ ઢળી જાય...

-Bindu

Gujarati Blog by Bindu : 111657579
Bindu 6 years ago

Thank you so much Di🙏🙏😇

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now